ચાલતી પટ્ટી

computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge સુવિચાર:-"સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે."

prasnal info

"કમ્પ્યુટર રીપેરીંગ કારાવવા માટે સંપર્ક કરો જીજ્ઞેશ મિશાલ ૮૪૬૯૬૨૨૦૨૭"

Janral nolej in gujarati



ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત કરેલ જનરલ નોલેજ પુસ્તિકા ડાઉનલોડ કરો.જે આપને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમા ઉપયોગી બનશે.
૧.જનરલ નોલેજના ૫૦૦ પ્રશ્નો
૨.જનરલ નોલેજના ૧૫૦૦ પ્રશ્ન


જાણો  જનરલ નોલેજ
  • ગુલાબમાં સૌથી વધુ વિટામિન સી મળે છે.
  • વિશ્વમાં સૌથી વધુ એઇડસનો રોગ થાઇલૅન્ડમાં ફેલાયેલો છે.
  • સંસ્કૃત ભાષાની પ્રથમ ફિલ્મ આદ્ય શંકરાચાર્ય હતી.
  • જીન્હા હાઉસ ભારતમાં મુંબઇમાં આવેલું છે.
  • માર્ટીન લ્યુથર કિંગ બ્લેક ગાંધી તરીકે પ્રસિદ્ધ છે.
  • ભારતના  મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ ડૉક્ટરો છે.
  • શુમેકર લેવી ધૂમકેતુના ટૂકડા ગુરુ ગ્રહ સાથે ટકરાયા હતાં.
  • હડસનનો ઉપસાગર ઉત્તર અમેરિકામાં આવેલો છે.
  • જાપાનની પ્રથમ મહિલા અવકાશયાત્રી  ચિયાકી મુકાઇ હતી.
  • ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાનું નામ બક્ષીનામા છે.
  • વીર્યને સુરક્ષિત રાખવા માટે નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
  • ભારતમાં પ્રથમ કૃષિવિદ્યાલય પંતનગરમાં સ્થપાય હતી.
  • ભારતની સર્વપ્રથમ સંપૂર્ણ કમ્પ્યુટરરાઇઝડ પોસ્ટઓફિસ નવી દિલ્લીમાં શરૂ કરવામાં આવી હતી.
  • સામના સમાચારપત્ર શિવસેના પક્ષનું છે.
  • આજીવક સંપ્રદાયના સ્થાપક મખ્ખલી ગોશાલ હતાં.
  • નિક્કી ટોકીયો શહેરના શેરબજારનો સૂચક આંક છે.
  • પ્લાસ્ટર ઑફ પેરિસ જિપ્સમમાંથી બને છે.
  • દ્રવ્યોની ચિકાશ માપવાના સાધનને વિસ્કોમીટર કહેવામાં આવે છે.
·         જાણો  જનરલ નોલેજ
  • મહાગુજરાતનું આંદોલન ઇ.સ 1956માં થયું હતું.
  • આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે 1મે ને ઉજવવામાં આવે છે..
  • ભારતમાં 'પંચરંગી ક્રાતિપૂ.પાડુંરંગ શાસ્ત્રીએ કરી હતી.
  • "ધી બુક ઑફ ઇન્ડિયન બર્ડઝ" નાં લેખક સલીમ અલી હતાં.
  • હિજદુલ્લાહ એ ઇઝરાયલનું ત્રાસવાદી સંગઠન છે.
  • 'કમ વોટ મે" સૂત્ર લાલબહાદૂર શાસ્ત્રીએ આપ્યું હતું.
  • યુકિલિડને 'ભૂમિતિના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.
  • "તમે મને સારી માતા આપો હું તમને સારું રાષ્ટ્ર આપીશ". આવું કહેનાર નેપોલિયન હતાં.
  • સૂર્યમાં સૌથી વધુ વાયુ હાઇડ્રોજન હોય છે.
  • લોહીશુદ્ધિ માટે અગત્યનું વિટામિન 'વિટામિન સી' છે.
  • આગાખાન મહેલ પૂનામાં આવેલો છે.
  • 'શબરી મેળો' ગુજરાતનાં ડાંગ જિલ્લામાં યોજાય છે.
  • દરીયાની ઉંડાઇ માપવા માટેનું સાધન ફેધોમીટર છે.
  • 1 ગેલન =  4.546 લિટર થાય છે.
  • સોનાની સંજ્ઞા Au છે.
  • આપણાં શરીરમાં શ્વાસોશ્વાસની ક્રિયા દર મિનિટે 16થી 18 વખત થાય છે.
  • હર્ષના સમયમાં ભારત આવનાર વિદેશી પ્રવાસી હ્યુ-એન- ત્સાંગ હતો.
  •  'બાર્ડ ઓફ એવન' વિલિયમ શેક્સપિયરનું ઉપનામ છે.
  • આધુનિક ઓલિમ્પિકનાં જન્મદાતા રોબર્ટ પિયરી કુબર્તિન ગણાય છે.
  • આફ્રિકાનાં ગાંઘી તરીકે નેલ્સન મંડેલા ઓળખાય છે.
અવકાશ દર્શન
  • સૌથી મોટો ગ્રહ               -ગુરુ
  • સૌથી નાનો ગ્રહ              -બુધ
  • સૌથી તેજસ્વી ગ્રહ          -શુક્ર
  • સૂર્યથી નજીકનો ગ્ર      -બુધ
  • લાલ રંગનો ગ્રહ         -મંગળ
  • સૌથી ગરમ ગ્રહ     -બુધ
  • પૃથ્વીનો સૌથી નજીકનો તારો     - સૂર્ય
  • સવારના તારા તરીકે ઓળખાતો ગ્રહ  - શુક્ર
  • પૃથ્વીની નજીકના બે ગ્રહો -મંગળ અને શુક્ર
  • સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવેલાં ગ્રહો બુધ અને શુક્ર
  • આકાશમંડળમાં સૌથી ચળકતો તારો -વ્યાધ
  • શનિ ગ્રહની આસપાસ વલયો - ચાર
  • નરી આંખે જોઇ શકાય તેવા ગ્રહો -મંગળ,બુધ,ગુરુ,શુક્ર.શનિ,
  • જે ગ્રહ પર જીવન છે તે ગ્રહ -પૃથ્વી
  • પૃથ્વીનો ઉપગ્રહ - ચંદ્ર
  • અવિચળ તારો  - ધ્રુવ
  • સપ્તર્ષિ તારા જૂથમાં સમાવિષ્ટ તારાઓ - મરીચિ,વસિષ્ઠ,અંગિરસ,અત્રિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ
  • સૌથી વધારે પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ -નેપચ્યુન
  • સૌથી ઓછો પરિક્રમણ સમય ધરાવતો ગ્રહ - બુધ

                                      કમ્પ્યુટર નોલેજ 

  •  કમ્પ્યુટર ની સોધ કોણે કરી?   - ચાર્લ્સબબેજ
  • વિશ્વમાં સૌથી  મોટા નેટવર્ક નું નામ શું છે.? - ઈન્ટરનેટ
  • ઇ-મેલ {E-mail}ના જન્મ દાતાનું નામ શું છે.? - રે.ટોમલિસન 
  • વલ્ડૅ વાઈડ વેબ {www} ના શોધક  કોણ છે.?- ટીમ ર્નર્સલી
  • ઈન્ટરનેટ માં ઉપયુક્ત www નું પુરુ નામ શું છે?- વલ્ડૅ વાઈડ વેબ.{world wide web} 
  • ઓનલાઇન વોટિંગ ની સુવિધા ઉપલ્બધ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે.? -ગુજરાત
  • http નું પૂરું નામ શું છે.? - hyper text transfer protocol
  • ભારત ની પેહલી એવી કઈ પાર્ટી છે જેને ઈન્ટરનેટ પર પોતાની  વેબસાઈટ બનાવી .-ભારતીય જનતા પાર્ટી {bjp}
  • ઈન્ટરનેટ ના જન્મદાતા કોણે કહેવામાં આવે  છે ?. -વિટન જી .સર્ફ ને
  • ઈન્ટરનેટ નો પેહલો સરળ સોફ્ટવેર કયો છે .?-મોજેક {mosaic}
  • ભારત માં ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો .?-૧૫મી ઓગસ્ટ ૧૯૯૫
  • ભારત માં પ્રથમ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાવાળી કંપની કઈ હતી.?  -વિદેશ સંચાર નિગમ .લી {vdnl}
  • બિલ ગેટ્સને કોની સહાયતાથી માઈક્રોસોફ્ટની સ્થાપના કરી .?-પાલ એલન
  • કમ્પ્યુટર નું પૂરું નામ  : - Common Oriented machine particularly used for Trade Education And Research
  • C MOS નું પૂરું નામ : -  Complementary Metal -Oxide Semiconductor
  • C S R નું પૂરું નામ : -  Command Status Register
  • C G A નું પૂરું નામ  :-  Color Graphics Adapter
  • C H S નું પૂરું નામ : -  Cylinder Head Sector