- ઈન્ટરનેટ બેન્કિંગ શરુ કરવા માટે સૌ પ્રથમ તમારા નજીકની બેંક શાખા પર જાવો
- અકાઉન્ટ ઓપન કરતી વખતે જે ફ્રોમ ભરવાનું આવસે એમાં ઈન્ટરનેટ બેંક પર ટીક કરવું
- અને (transiction Rights) જોયે એમ કેહવું નહીતર તમારે પાસો ધકો ખાવો પડ છે .
- ૧૦થી ૧૫ દિવસે ઘરે પાસવર્ડ પોસ્ટ દ્વાર આવ છે.
- અથવા તમારા રજીસ્ટર મોબઈલ નંબર પર મેસેજ થી જાન કરવામાં આવ છે
- તમારે શાખા પર જઈને યુઝર નામ અને પાસવર્ડ લેવાનો રહ છે
- પહેલી વખત લોગીન થવામાંટે નો વિડીયો
SBI INB- First time login to Internet Banking