ચાલતી પટ્ટી

computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge સુવિચાર:-"સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે."

prasnal info

"કમ્પ્યુટર રીપેરીંગ કારાવવા માટે સંપર્ક કરો જીજ્ઞેશ મિશાલ ૮૪૬૯૬૨૨૦૨૭"
Showing posts with label KCLeaner. Show all posts
Showing posts with label KCLeaner. Show all posts

5 Jul 2015

KCLeaner થી કમ્પ્યુટર ની સ્પીડ વધારો .

KCleaner એક આવો સોફ્ટવેર છે જેના થી તમે તમારા કમ્પ્યુટર ના  હાર્ડ ડિસ્ક  (HDD) ને ક્લીન કરી સકોસો  આ સોફ્ટવેર  થી તમે તમારા કમ્પ્યુટર ની હાર્ડ  ડિસ્ક માંથી Temporary system અને Internet files ,cookies,recent files list ,Firefox અને Windows log files, chome અને Quick time cache ,DynDNS logs ને ડીલીટ કરી ધણી આવી જગ્યા (સ્પેસ ) બચાવી સકાય સે અને તમારા કમ્પ્યુટર ની સ્પીડ વધારી સકાય છે .

                             For Download this Software
                             http://www.Kcsoftwares.com/?kcleaner