સિક્રેટ કોડ નું નામ સાંભળતાજ તમોને અનેક સવાલો થવા લાગ્યા હસે સ્માર્ટ ફોન માં તે વડે કોડ ની શું જરૂર
કાતો કોડ નું શું કરશું પરંતુ આ કોડ સામાન્ય કોડ નથી . એક રીતે આ કોડ સોર્ટ કટ કોડ છે જેની મદદ થી તમે બધા આ કોડ ડાયલ કરી સીધે સીધી ફોન ને લગતી જાણકારી મેળવી શકશો .
દા .ત :- તમે તમારા ફોન ની કેમેરા વિશે જાણવા માંગોશો તો તમારા ફોન થી *#*#34971539#*#* ડાયલ કરો આજ પ્રકાર ના ધના બધા કોડ શે નેની મદદથી તમે એન્દ્રોઈડ ફોન વીસે જાણ કારી મેળવી સકો શો .
એન્દ્રોઈડ સિક્રેટ કોડ

- *#06# :- IMEI નંબર ચેક કરવા માટે
- *#0* :- સર્વિસ મેનુ ચેક કરવા માટે
- *#*#232339#*#* :- વાયરલેસ લેન ટેસ્ટ માટે
- *#*#0842#*#* :- બેકલાઈટ / વાઈબ્રેશન ટેસ્ટ માટે
- *#*#2664# :- ટચ સ્ક્રીન ટેસ્ટ માટે
- *#7465625# :- ફોન લોક સ્ટેટ્સ ચેક કરવા માટે
- *#9900# :- સિસ્ટમ ડમ્પ મોડ માં રાખવા માટે
- *#872564# :-યુંએસબી (USB) લોગઇન કંટ્રોલ કરવા માટે
- *#*#34971539#*#* :- કેમેરા ની મહીતે મેળવવા માટે
- *#12580*369# :-સોફ્ટવેર અને હાર્ડવેર ની માહિતી મેળવવા માટે
- *#301279# :- HSDPA/HSUPA કંટ્રોલ મેનુ
- *#*#4636#*#* :-ફોન સેટિંગ અને બેટરી ને લગતી માહિતી મેળવવા માટે
- *#*# 273282*255*663282*#*#* :-બધી મીડિયા ફાઈલ નું બેકઅપ લેવા માટે
- *2767*3855# :-ફેક્ટરીડેટા રીસેટ કરવા માટે .