આ રીતે બંધ કરી સકાય સે ફેસબુક પર આવતા ફાલતું e-Mail નોટીફીકેશન
ફેસબુક એકાઉન્ટ બનવા માટે યુઝરે એક ઇ મેલ આઈડી આપવી પડે છે અને ફેસબુક એના યુઝર ને એજ ઇ મેલ આઈડી પર નોટીફીકેશન મોકલે સે જેમાં હેપી બર્થડે વિશ્ કરવામાટેના નોટીફીકેશન થી લઈને એપ્સ ઇન્વાઇટ ,ઇવેન્ટ એન્વાઈટ ના સાથે સાથે કોઈએ ટેગ કર્યું હોય તમારા ફોટા પર કોઈ કોમેન્ટ કરે અન પણ નોટીફીકેશન ફેસબુક તરફથી મોકલવામાં આવે સે આવા ફલ્તુંના નોટીફીકેશન ના કરકે ઇનબોક્ષ્ બરેલુંજ રહે સે હંમે શા
તમારા શાથે પણ આવું થતું હોય તો ઇન બોક્ષ્ ફૂલ થઇ જતું હોય તો
જાણો એને કેવી રીતે રોકાય છે .
અહી “All notifications, except the ones you unsubscribe from” પર થી ટીક માર્ક કડી ને “Only notifications about your account security and privacy પર ટીક માર્ક કરવું એનાથી તમને ખાલી ફેસબુક ખાતાની નોટીફીકેશન મળ છે .