Pages
- Home
- Excel Sheets
- C.C.C.
- Computer Video
- word to pdf
- ગુજરાતી સુવિચાર
- ONLINE RECHARGE
- Android Application
- અંગ્રેજી શીખો સરળતાથી
- તમામ બેંકની વેબસાઇટ
- Computer accessories price list
- Photoshop Videos
- પ્રેઝન્ટેશન
- Newspaper
- ફોન્ટ ડાઉનલોડ
- ગુજરાતી રેશિપી
- Software for pc free download
- Janral nolej in gujarati
- Online Recharge Website
- જરૂરી ફ્રોમસ ડાઉનલોડ કરો .
- computer tricks and tips
8 Sept 2018
REDMI 6
Redmi 6 ભારતમાં લોન્ચ 10,000 થી ઓસી કિમતમાં બેસ્ટ સ્માર્ટ ફોન
ચાઇનીઝ સ્માર્ટફોન મેકર કંપની શાઓમીએ ભારતમાં REDMI સીરીઝના ત્રણ સ્માર્ટફોન લોન્ચ કર્યા શે.
લોન્ચ થયેલ ત્રણ સ્માર્ટફોન પેકિ રેડ્મી 6A સસ્તો સ્માર્ટફોન છે. અને રેડ્મી 6 પ્રો મિડરેન્જ કેટેગરીમાં પાવરફુલ સ્માર્ટફોન છે જયારે REDMI 6 10000 રૂપિયાના બજેટ ની અંદર નો સ્માર્ટફોન છે. REDMI 6ની ખાસિયત તેના ડ્યુઅલ કેમેરા અને ઓક્ટો -કોર પ્રોસેશર ની સ્પીડ છે. કંપનીનો દાવો છે કે ,નવા પ્રોસેશરને કારણે અગાઉ કરતા બેટરી કન્ઝમ્પશનમાં 48 ટકા જેટલો ફરક પડશે . જેને કારણે સતત ૧૨ કલાક વિડીયો જોઈ શકાશે.
રેડમી 6ને રોઝ ગોલ્ડ ,બ્લુ,બ્લેક અને ગોલ્ડ કલરમાં ખરીદી શકશે. રેડમી 6નો પહેલો સેલ આવતી કાલે એટલે 10 સપ્ટેમ્બરે મી.કોમ (MI.COM ) અને ફ્લિપકાટ પર બપોરે 12 વાગે યોજાશે. રેડમી 6ના પહેલા સેલમાં HDFC કાર્ડથી ખરીદી પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
REDMI 6 ની ભારત માં કિંમત
3GB +32GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા.
3GB +64GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા.

Redmi 6 ના ફીચર્સ
5.45 ઈંચની HD + ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે
મેટાલિક ફિનીશ બોડી
૩ GB રેમ
32/64 GB ઇન્ટરનલ સ્ટોરેજ
ડેડીકેટેડ મેમરી સ્લોટ જે 256 GB સુધીના માઈક્રોએસડી કાર્ડને સપોર્ટ કરશે
૧૨+5 મેગાપિક્સલ ડ્યુઅલ રીઅલ કેમેરા (પોટ્રેટ મોડ)
5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન ફીચરથી સ્મૂધ વિડિયો શૂટ કરી શકાશે.
હિલીયો P 22 ઓક્ટા -કોર પ્રોસેસર
3000 mAh બેટરી
ફેશ અનલોક,ફિંગરપ્રિન્ટ અનલોક ફીચર્સ
ડ્યુઅલ VoLTE સપોર્ટ
એન્દ્રોઈડઓરિયો 8.1
રેડમી 6ને રોઝ ગોલ્ડ ,બ્લુ,બ્લેક અને ગોલ્ડ કલરમાં ખરીદી શકશે. રેડમી 6નો પહેલો સેલ આવતી કાલે એટલે 10 સપ્ટેમ્બરે મી.કોમ (MI.COM ) અને ફ્લિપકાટ પર બપોરે 12 વાગે યોજાશે. રેડમી 6ના પહેલા સેલમાં HDFC કાર્ડથી ખરીદી પર 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
REDMI 6 ની ભારત માં કિંમત
3GB +32GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 7,999 રૂપિયા.
3GB +64GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 9,499 રૂપિયા.
Subscribe to:
Posts (Atom)