ચાલતી પટ્ટી

computer sales & service, Computer coaching classes and mobile &D.T.H recharge સુવિચાર:-"સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે."

prasnal info

"કમ્પ્યુટર રીપેરીંગ કારાવવા માટે સંપર્ક કરો જીજ્ઞેશ મિશાલ ૮૪૬૯૬૨૨૦૨૭"

5 Jul 2015

KCLeaner થી કમ્પ્યુટર ની સ્પીડ વધારો .

KCleaner એક આવો સોફ્ટવેર છે જેના થી તમે તમારા કમ્પ્યુટર ના  હાર્ડ ડિસ્ક  (HDD) ને ક્લીન કરી સકોસો  આ સોફ્ટવેર  થી તમે તમારા કમ્પ્યુટર ની હાર્ડ  ડિસ્ક માંથી Temporary system અને Internet files ,cookies,recent files list ,Firefox અને Windows log files, chome અને Quick time cache ,DynDNS logs ને ડીલીટ કરી ધણી આવી જગ્યા (સ્પેસ ) બચાવી સકાય સે અને તમારા કમ્પ્યુટર ની સ્પીડ વધારી સકાય છે .

                             For Download this Software
                             http://www.Kcsoftwares.com/?kcleaner

1 Jul 2015

Facebook Notifications Settings

આ રીતે બંધ કરી સકાય સે ફેસબુક  પર આવતા  ફાલતું  e-Mail  નોટીફીકેશન
ફેસબુક  એકાઉન્ટ  બનવા માટે  યુઝરે  એક મેલ  આઈડી  આપવી પડે છે  અને ફેસબુક  એના  યુઝર ને એજ    મેલ આઈડી  પર  નોટીફીકેશન  મોકલે સે  જેમાં  હેપી બર્થડે  વિશ્  કરવામાટેના  નોટીફીકેશન થી લઈને એપ્સ  ઇન્વાઇટ ,ઇવેન્ટ એન્વાઈટ  ના સાથે સાથે  કોઈએ ટેગ કર્યું  હોય  તમારા  ફોટા  પર કોઈ  કોમેન્ટ કરે  અન પણ નોટીફીકેશન  ફેસબુક  તરફથી મોકલવામાં આવે સે  આવા ફલ્તુંના નોટીફીકેશન ના કરકે ઇનબોક્ષ્  બરેલુંજ રહે સે હંમે શા
તમારા શાથે પણ આવું થતું હોય તો  ઇન બોક્ષ્ ફૂલ થઇ જતું હોય તો
જાણો એને કેવી રીતે રોકાય છે .
અહી “All notifications, except the ones you unsubscribe from” પર થી ટીક માર્ક  કડી ને “Only notifications about your account security and privacy પર ટીક માર્ક કરવું  એનાથી  તમને ખાલી  ફેસબુક  ખાતાની  નોટીફીકેશન મળ છે .



15 Jun 2015

Inspirational Video












                                                  Best Award Winning Inspirational Video 

3 Jun 2015