Pages
- Home
- Excel Sheets
- C.C.C.
- Computer Video
- word to pdf
- ગુજરાતી સુવિચાર
- ONLINE RECHARGE
- Android Application
- અંગ્રેજી શીખો સરળતાથી
- તમામ બેંકની વેબસાઇટ
- Computer accessories price list
- Photoshop Videos
- પ્રેઝન્ટેશન
- Newspaper
- ફોન્ટ ડાઉનલોડ
- ગુજરાતી રેશિપી
- Software for pc free download
- Janral nolej in gujarati
- Online Recharge Website
- જરૂરી ફ્રોમસ ડાઉનલોડ કરો .
- computer tricks and tips
9 Jul 2015
6 Jul 2015
HPLaserJet Pro M1136 Multifunction Printer(CE849A)
HPLaserJet
Pro M1136 Multifunction Printer(CE849A)
* Print, copy and scan
* Print at speeds up to 19 ppm letter/18 ppm
A4. Start printing fast with Instant-on Technology.
* speed USB 2.0 port.
* Duty cycle (monthly, A4) Up to 8000 pages, ( 2000)
* Scanner type Flatbed Scan file format JPEG, TIF (compressed and uncompressed), PDF, GScan resolution, optical
Up
to 1200 dpi Scan
size (flatbed), maximum 216 x 297 mm --
R.s :-11,000
શું તમે જાણો શો અન્દ્રોઈડ (Android ) સ્માર્ટ ફોન ના સિક્રેટ કોડ
સિક્રેટ કોડ નું નામ સાંભળતાજ તમોને અનેક સવાલો થવા લાગ્યા હસે સ્માર્ટ ફોન માં તે વડે કોડ ની શું જરૂર
કાતો કોડ નું શું કરશું પરંતુ આ કોડ સામાન્ય કોડ નથી . એક રીતે આ કોડ સોર્ટ કટ કોડ છે જેની મદદ થી તમે બધા આ કોડ ડાયલ કરી સીધે સીધી ફોન ને લગતી જાણકારી મેળવી શકશો .
દા .ત :- તમે તમારા ફોન ની કેમેરા વિશે જાણવા માંગોશો તો તમારા ફોન થી *#*#34971539#*#* ડાયલ કરો આજ પ્રકાર ના ધના બધા કોડ શે નેની મદદથી તમે એન્દ્રોઈડ ફોન વીસે જાણ કારી મેળવી સકો શો .
એન્દ્રોઈડ સિક્રેટ કોડ
કાતો કોડ નું શું કરશું પરંતુ આ કોડ સામાન્ય કોડ નથી . એક રીતે આ કોડ સોર્ટ કટ કોડ છે જેની મદદ થી તમે બધા આ કોડ ડાયલ કરી સીધે સીધી ફોન ને લગતી જાણકારી મેળવી શકશો .
દા .ત :- તમે તમારા ફોન ની કેમેરા વિશે જાણવા માંગોશો તો તમારા ફોન થી *#*#34971539#*#* ડાયલ કરો આજ પ્રકાર ના ધના બધા કોડ શે નેની મદદથી તમે એન્દ્રોઈડ ફોન વીસે જાણ કારી મેળવી સકો શો .
એન્દ્રોઈડ સિક્રેટ કોડ
- *#06# :- IMEI નંબર ચેક કરવા માટે
- *#0* :- સર્વિસ મેનુ ચેક કરવા માટે
- *#*#232339#*#* :- વાયરલેસ લેન ટેસ્ટ માટે
- *#*#0842#*#* :- બેકલાઈટ / વાઈબ્રેશન ટેસ્ટ માટે
- *#*#2664# :- ટચ સ્ક્રીન ટેસ્ટ માટે
- *#7465625# :- ફોન લોક સ્ટેટ્સ ચેક કરવા માટે
- *#9900# :- સિસ્ટમ ડમ્પ મોડ માં રાખવા માટે
- *#872564# :-યુંએસબી (USB) લોગઇન કંટ્રોલ કરવા માટે
- *#*#34971539#*#* :- કેમેરા ની મહીતે મેળવવા માટે
- *#12580*369# :-સોફ્ટવેર અને હાર્ડવેર ની માહિતી મેળવવા માટે
- *#301279# :- HSDPA/HSUPA કંટ્રોલ મેનુ
- *#*#4636#*#* :-ફોન સેટિંગ અને બેટરી ને લગતી માહિતી મેળવવા માટે
- *#*# 273282*255*663282*#*#* :-બધી મીડિયા ફાઈલ નું બેકઅપ લેવા માટે
- *2767*3855# :-ફેક્ટરીડેટા રીસેટ કરવા માટે .
5 Jul 2015
KCLeaner થી કમ્પ્યુટર ની સ્પીડ વધારો .
KCleaner એક આવો સોફ્ટવેર છે જેના થી તમે તમારા કમ્પ્યુટર ના હાર્ડ ડિસ્ક (HDD) ને ક્લીન કરી સકોસો આ સોફ્ટવેર થી તમે તમારા કમ્પ્યુટર ની હાર્ડ ડિસ્ક માંથી Temporary system અને Internet files ,cookies,recent files list ,Firefox અને Windows log files, chome અને Quick time cache ,DynDNS logs ને ડીલીટ કરી ધણી આવી જગ્યા (સ્પેસ ) બચાવી સકાય સે અને તમારા કમ્પ્યુટર ની સ્પીડ વધારી સકાય છે .
For Download this Software
http://www.Kcsoftwares.com/?kcleaner
For Download this Software
http://www.Kcsoftwares.com/?kcleaner
1 Jul 2015
Facebook Notifications Settings
આ રીતે બંધ કરી સકાય સે ફેસબુક પર આવતા ફાલતું e-Mail નોટીફીકેશન
ફેસબુક એકાઉન્ટ બનવા માટે યુઝરે એક ઇ મેલ આઈડી આપવી પડે છે અને ફેસબુક એના યુઝર ને એજ ઇ મેલ આઈડી પર નોટીફીકેશન મોકલે સે જેમાં હેપી બર્થડે વિશ્ કરવામાટેના નોટીફીકેશન થી લઈને એપ્સ ઇન્વાઇટ ,ઇવેન્ટ એન્વાઈટ ના સાથે સાથે કોઈએ ટેગ કર્યું હોય તમારા ફોટા પર કોઈ કોમેન્ટ કરે અન પણ નોટીફીકેશન ફેસબુક તરફથી મોકલવામાં આવે સે આવા ફલ્તુંના નોટીફીકેશન ના કરકે ઇનબોક્ષ્ બરેલુંજ રહે સે હંમે શા
તમારા શાથે પણ આવું થતું હોય તો ઇન બોક્ષ્ ફૂલ થઇ જતું હોય તો
જાણો એને કેવી રીતે રોકાય છે .
અહી “All notifications, except the ones you unsubscribe from” પર થી ટીક માર્ક કડી ને “Only notifications about your account security and privacy પર ટીક માર્ક કરવું એનાથી તમને ખાલી ફેસબુક ખાતાની નોટીફીકેશન મળ છે .
Subscribe to:
Posts (Atom)